Railway Bharati :ધોરણ 10-12 પાસ ઉમેદવારો માટે રેલવેમાં નોકરી, જાણો કેવી રીતે અરજી કરવી

Railway Bharati

પ્રાઇમ રેલવે ભરતી 2025 માટે 2865 એપ્રેન્ટિસ જગ્યાઓ જાહેર. ધોરણ 10/12/ITI પાસ ઉમેદવારો માટે સોનેરી તક. જાણો અરજી કેવી રીતે કરવી, ફી, લાયકાત અને અંતિમ તારીખ વિશે સંપૂર્ણ માહિતી. મિત્રો, જો તમે ધોરણ 10, 12 અથવા ITI પાસ કર્યું છે અને સરકારી નોકરીની તલાશમાં છો, તો આ સમાચાર તમારા માટે જ છે! Prime Railway દ્વારા … Read more