2025 માં સરકારી નોકરીની તક: GSSSB દ્વારા X-ray Technician ભરતીની જાહેરાત, લાયકાત અને પગાર અહીં

Ojas Bharti 2025

ગુજરાતમાં હાલમાં સરકારી ભરતીની હવા છે. તાજે જ GSSSB (ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ) દ્વારા એક નવી જાહેરાત બહાર પડી છે. આ વખતે વાત છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તબીબી સેવાઓ વિભાગ હેઠળની X-ray Technician Bharti 2025ની. જો તમે આરોગ્ય ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હો, તો આ તક તમને યોગ્ય દિશામાં આગળ લઈ જઈ … Read more